IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 -25 । khedut પોર્ટલ પર અરજી 2024 । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો (2024)

IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 -25 khedutપોર્ટલ પર અરજી 2024 ikhedut પર અરજી કરવાની તમામ માહિતિ મેળવો એક ક્લિક માં

Short brefing : I khedut arji Status | KisanPortal | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Ikhedut Portal | ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 | ઓનલાઈન અરજી ikhedut Portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 24 | ikhedut portal 7/12 | ikhedut portallogin | ikhedut yojana | ખેતીવાડીની યોજના ૨023 |ખેતીવાડી ની સબસીડી |khetivadi sahay yojana 2024 | Ikhedut Portal 2024 Yojana List | ikhedutaraji status khetivadi sahay yojana | Ikhedut Portal 7 12 | khetivadi yojana

IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 -25 । khedut પોર્ટલ પર અરજી 2024 । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો (1)
khetivadi yojana 2024

I khedutPortal નો પરિચય

ગુજરાત સરકાર દ્વારા અનેકખેડુત કલ્યાણકારી અને ખેતીલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારીસહાયનો લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે I khedut પોર્ટલ શરૂ કરવામાં આવેલછે આ પોર્ટલ પર ખેડુત ખેતી વાડી ,પશુપાલન,બાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડીની અરજી સીધેસીધી કરી શકેછે કરેલ અરજીનું સ્ટેટસ કઇ રીતે તપાસવુ વગેરે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

ખેતીવાડીસહાય યોજના

ગુજરાત સરકાર અને ખેતીવાડીવિભાગ દ્વારા ખેડુતોના આર્થિક સામાજિક વિકાસ માટે તેમજ ખેડુતો પગભર થાય તે માટે, અનેક કલ્યાણકારી અને સહાય ની યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં ટ્રેક્ટર સહાય, થ્રેસર સહાય, મોબાઇલ ખરીદી સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો લાભ પારદર્શી રીતે જરૂરિયાતમંદ ખેડુતો સુધીપહોચે તે માટે ikhedut portal ખુલ્લુ મુકવામાં આવ્યુ છે જેના દ્વારા ખેડુતો પોતાનીજરુરિયાત મુજબની યોજનાની અરજી ઓનલાઇન કરી શકે છે.

Iખેડુતપોર્ટલપરખેતીવાડીયોજનામાટેઅરજી

ગુજરાત સરકાર દ્વારા વિવિધખેતીવાડી યોજના ની સહાય ની અરજી કરવા માટે જુદા જુદા સમયે વિવિધ યોજનાઓ માટે i khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવતુ હોય છે જેમાં જેમાં ખેડુત મિત્રો વિવિધ યોજનાઓમાટે અરજી કરી શકતા હોય છેહવે વહેલા તે પહેલા ના ધોરણે જે મિત્રો પહેલા અરજી કરશે તેમને સાધન સહાયખરીદીનો લાભ મળશે તો તમામ મિત્રોને જેમ બને તેમ જલદીથી અરજી કરવા વિનંતી છે.

મોબાઇલ ખરીદી માટે તા.18/૦6/2024ના સવારે ૧૦:૩૦ વાગ્યે પોર્ટલ પર અરજી થવાનુ શરૂ થશે તો તમામ મિત્રોને જેમ બને તેમજલદી અરજી કરવા વિનંતી છે.

આઇ ખેડુત પોર્ટલ પર યોજના માટે અરજી કર્યા બાદ તેનુસ્ટેટસ કેવી રીતે જાણવુ?

આઇ ખેડૂત પોર્ટલ પરખેતીવાડી, પશુપાલન, બાગાયત, અને અન્ય ખેડુત લક્ષી યોજનાની સહાય મેળવવા માટે અરજી કરવામાં આવે છે અરજીકર્યા બાદ તે અરજી સ્વીકારવામાં આવેલ છે કે કેમ ? તે કયા લેવલે પેન્ડિંગ છે ?તેમાં શું પ્રોસેસ થઇ છે ? તે તમામ વિગતો ની ચકાસણી પોર્ટલ પર કરી શકાય છે તોતેના વીશે માહિતિ મેળવીશુ.

I khedut portal હાઇલાઇટ પોઇન્ટ ખેતીવાડી સહાય યોજના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

ખેતીવાડીની યોજનામાં સહાય મેળવવાની અરજી

Ikhedut Portal પર અરજી કરવા માટે

અહીં ક્લિક કરો

I khedutપોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ‌)જોવા માટે

અહિં ક્લીક કરો

I khedutપોર્ટલ પર વિવિધ યોજનાની માહિતિની pdf જોવા માટે

અહિંં ક્લિક કરો


અમારી સાથે વ્હોટસેપમાં જોડાવા માટે

અહીં ક્લિક કરો

Ikhedutપોર્ટલનાલાભ

  • આ પોર્ટલ થી ખેડુત કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા ખેડુતો પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
  • ખેડુતો પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
  • કૃષિ પેદાશોના ભાવ મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
  • ખેડુતો હેલ્પલાઇન મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.

આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયાડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

  • ખેડુતનું આધાર કાર્ડ.
  • બેન્ક અકાઉન્ટ ની વિગત.
  • જમીનના ૭/૧૨ ના ઉતારા.
  • મોબાઇલ નંબર.
  • જો ખેડુત અનુસુચિત જાતિ,જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
  • રેશન કાર્ડ
  • જો ખેડુત વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો).
  • જો ખેડુત દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.

આ પણ વાંચો:વહાલી દીકરી યોજના, દીકરીને ૧,૧૦,૦૦૦/ ની સહાય આપતી યોજના

I khedut પર અરજી કરવાની પ્રક્રિયા

ખેડુત મિત્રોએ ખેતીવાડી યોજનાઓની સહાય નો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજીખેડૂતો કોમ્પ્યુટર સેન્ટરમાંથી અથવા જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીશકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાનીવિગતવાર માહિતી મેળવીશું.

અરજદાર મિત્રોએ સૌ પ્રથમhttps://ikhedut.gujarat.gov.in/વેબસાઈટ ખોલવી

ત્યારબાદI khedutportal જઇનેવિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.

·ત્યારબાદખેતીવાડીયોજનામાં વિગતો પર ક્લિક કરો.

ત્યારબાદ જેયોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.

· હવે તમે રજીસ્ટર અરજદારછો?જેમાં જો અગાઉRegistrationકરેલ હોય તો “હા” અને નથીકર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “

· અરજદાર દ્વારા રજીસ્ટ્રેશનકરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદCaptcha Imageસબમીટ કરવાની રહેશે.

· જો લાભાર્થીએIkhedut Portalપર રજીસ્ટ્રેશન કરેલું નથી તો‘ના’ સિલેકટ કરીનેOnline Formભરવું

·ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો”“અરજી અપડેટ કરવા ક્લિક કરો “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો અને અરજીની પ્રિંટકરવા ક્લિક કરો નો વિકલ્પ આવશે જેમાં નવી અરજી પર ક્લિક કરવાનું થશે

· જેમાં અરજદારેOnline ApplicationFormમાં સંપૂર્ણચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદઅરજી સેવ કરવાની રહેશે”.

·અરજદારે ફરીથી વિગતોCheckકરીનેઅરજી કન્ફર્મકરવાની રહેશે.

·ઓનલાઈન અરજીએક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણપ્રકારનો સુધારો થશે નહીં.

·અરજદાર અરજી નંબરના આધારે“અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો “ પર ક્લિક કરીને પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

·અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કરી લાગુ પડતી કચેરી ખાતે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાનારહેશે.

ikhedut પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસો/અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે

ikhedut પર અરજી કર્યા બાદ તમારી અરજી પર શુ કાર્યવાહી થયેલછે તમારી અરજી મંજુર થઇ છે કે ના મંજુર થઇ છે? તે જાણવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
  • ત્યારબાદ ખુલેલા પેજ માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
  • જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
  • ત્યારબાદ તમે અરજીનુ સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
  • ત્યારબાદ ખુલેલા બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે કેપ્ચાકોડ નાખીને
  • નાખો અને ત્યારબાદ નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના છેલ્લા ૪ આંકડા નાખો
  • ત્યારબાદ અરજીની ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો
  • અને જો અરજીનું સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
  • જેનાથી તમે હાલમાં તમારી અરજી કયા સ્ટેજે છે તેમાં શું પ્રક્રિયા થયેલ છે તે જોઇ શકશો

અરજી મંજુરીની પ્રક્રિયા

અરજદાર દ્વારા ikhedut પર અરજી કર્યા બાદ જે તે ડિપાર્ટમેન્ટ માં સબમિટ થાય છે જ્યાં જે તેડિપાર્ટમેન્ટ અરજદારની અરજી ની તપાસણી કરે છે અને જો તે નિયમોનુસાર મંજુર કરવાપાત્ર હોય તો તે મંજુર કરે છે અને તેની જાણ અરજદારને કરતાં હોય છે. ત્યારબાદઅરજદારે જે તે વસ્તુ કે ઘટકની ખરીદી કરી ખરીદી કર્યા અંગેના પુરાવાઅને જે તે ખાતામાં રજુ કરવાના હોય છે અને તેની ખરાઇ કર્યા બાદ અરજદારના ખાતામાંતેની સબસીડી જમા થતી હોય છે.

અરજી મંજુર થયા બાદ સાધન સહાયની ખરીદી ક્યાંથી કરવી ?

  • અરજી મંજુર થયા બાદ જે તે સાધનની ખરીદી ઓથોરાઇઝ ડિલર પાસેથી કરવાની હોય છે ત્યારબાદ બાદ તેની વિગતો રજુ કર્યા બાદ જ સબસિડીની રકમ અરજદારના ખાતામાં જમા થતી હોય છે.
  • આ ઓથોરાઇઝ ડિલરનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ પર જાઓ
  • ત્યારબાદ ઇનપુટ ડિલરો પર ક્લિક કરો
  • ત્યારબાદ વિવિધ ઘટકો/સાધનો ની ખરીદી કરવી હોય તો એમ્પેનલ્ડ વેન્ડર્સ પર ક્લિક કરો
  • ત્યારબાદ ખેતીવાડીની યોજના/કે બાગાયતી યોજના જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
  • ત્યારબાદ "જોવા માટે અહિં ક્લિક કરો પર ક્લિક કરો
  • જેથી કરીને યોજના ના સાધનોના ઉત્પાદકો અને વિતરકોનું લિસ્ટ ખુલી જશે જેમાંં જે જરૂરી હોય તે ઘટક ના ઉત્પાદક પર ક્લિક કરી લિસ્ટ જોઇ શકો છો અને તેમાંથી આપને અનુકુળ હોય તે ઉત્પાદક નો સંપર્ક કરીને સાધન સહાય ખરીદી કરી શકો છો

IKHEDUT PORTAL પર SMS ની સુવિધા

હાલમાં આઇ ખેડુત પોર્ટલદ્વારા તમે અરજી કરો છો ત્યાંથી લઇને તે મંજુર થઇ જાય ત્યાં સુધી મેસેજ આવતા હોયછે તે મેસેજ માં મળેલી સુચના અનુસાર તમને સતત અપડેટ મળતી રહે છે . જેથી કરીનેકાયમી વપરાશ વાળો નંબર જ આપવા વિનંતી

મિત્રો આશા રાખુ છું કે આપને આ માહિતિ ગમી હશે જો ગમી હોય તો વધુ ને વધુ મિત્રો ને મોકલજો જેથી કરીને વધુ ને વધુ ખેડુત મિત્રો ને આનો લાભ મળી શકે.

આ પણ વાંચોખેડુત અકસ્માત વિમા યોજના

IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 -25 । khedut પોર્ટલ પર અરજી 2024 । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Stevie Stamm

Last Updated:

Views: 6076

Rating: 5 / 5 (80 voted)

Reviews: 95% of readers found this page helpful

Author information

Name: Stevie Stamm

Birthday: 1996-06-22

Address: Apt. 419 4200 Sipes Estate, East Delmerview, WY 05617

Phone: +342332224300

Job: Future Advertising Analyst

Hobby: Leather crafting, Puzzles, Leather crafting, scrapbook, Urban exploration, Cabaret, Skateboarding

Introduction: My name is Stevie Stamm, I am a colorful, sparkling, splendid, vast, open, hilarious, tender person who loves writing and wants to share my knowledge and understanding with you.